Blogs

Integrity of Character

કોઇપણ સંબંધમાં સૌથી અગત્યનું પરિબળઆપણે શું કહીએ છીએ કે શું કરીએ છીએ તે નહિપણ આપણે જે ખરેખર છીએ તે જ હોય છે.[સાભાર સ્રોત : મહાન […]

Relationship – Integrity of Character

આપણે આપણા વર્તનથી જે સમસ્યાઓ ઊભી કરીએ છીએતે વાતો કરવા માત્રથી ઉકેલી શકીએ નહિ.[સાભાર સ્રોત : મહાન હૃદયોના સારેગમપધનિ; લે. સંજીવ શાહ] The problems we […]

Relationship – Integrity of Character

એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ ન હોયતેવા મનુષ્યો કદી સાચા મિત્ર બની શકતા નથી,અને મનુષ્યના વિચાર-વાણી-વર્તનમાં એકસૂત્રતા વિનાતેના પર સંપૂર્ણ વિશ્વાસ ક્યારેય મૂકી શકાતો નથી.[સાભાર સ્રોત […]

Relationship – General Principle

ફરિયાદો સંબંધનું ગળું ઘોટે છેકૃતજ્ઞતા સંબંધોની માવજત કરે છે.ફરિયાદોથી આપણને કશું મળતું નથી.કૃતજ્ઞતાપૂર્ણ હૃદયવાળા માનવને શું નથી મળતું?[સાભાર સ્રોત : મહાન હૃદયોના સારેગમપધનિ – લે. […]

Relationship – General Principle

તેમણે આપણને જે આપ્યું તેની કદર ન કરીનેઅન્યો માટે હંમેશાં ફરિયાદ કરતા રહેવું,તે પરાવલંબનની અને અપરિપક્વતાની નિશાની છે.આપણને જે બાબતોની કદર હોતી નથી, તે આપણને […]

Relationship – General Principle

કોઈનો પ્રેમ પ્રાપ્ત થાયતે કરતાં કોઈ આપણામાં વિશ્વાસ મૂકેતે વધારે મહાન પ્રાપ્તિ છે.[સ્રોત: મહાન હૃદયોના સારેગમપધનિ – લે. સંજીવ શાહ] जो हम पर विश्वास करता […]

Relationship : General Principle

સંબંધો હૃદયથી બંધાય છેઅને હૃદયનાં પોતાનાં આગવા કારણો હોય છેજે બુદ્ધિથી કે તર્કથી સમજી શકાતાં નથી.[સ્રોત : મહાન હ્રદયોના સારેગમપધનિ – લે. સંજીવ શાહ] रिश्ते […]

Relationship : General Principle

સંબંધો છેવટે આપણેએક-એકના સંબંધે જજીવી શકીએ છીએ.[સ્રોત : મહાન હ્રદયોના સારેગમપધનિ – લે. સંજીવ શાહ] Relationships After all,we can only live ina one-on-one relationship.[courtesy: Google […]

Relationship : General Principle

આપણે સાચા અને સમૃદ્ધ સંબંધોના સર્જનની મજલ એક એક ડગલું કરીને જ કાપવાની રહે છે.[સ્રોત : મહાન હૃદયોના સારેગમપધનિ – લે. સંજીવ શાહ] We have […]

error: Content is protected !!